દિલ્હી ખાતે ‘ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦’ની મિટીંગમાં વિવિંગ ક્ષેત્ર…

આશિષ ગુજરાતીનાં વડપણ હેઠળનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે ટેક્સટાલ સેક્રેટરી રવિ કપુર (આઈએએસ)ને પણ મળ્યુ હતું અને પાવરલૂમ્સ નિટીંગ ક્ષેત્રોનાં મહત્વનાં પ્રશ્નો અને મુદ્દાઓ અંગે "વન ટુ વન' મિટીંગ કરી હતી. ઉપરાંત આગામી ૨૫ જાન્યુઆરીનાં…

ગ્રે કાપડમાં ૧૦ દિવસથી ભાવો સ્થિર, પાવરલૂમ્સ- રેપીયર-ઈલે.જેકાર્ડ…

હાલમાં રેપીયર વિવર્સ પાસે ટોપડાઈડ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સ તેમજ ગારમેન્ટ કાપડનાં એમ ત્રણેય ક્ષેત્રોમાં કામકાજ ખૂબજ સારા છે. અને ગારમેન્ટ ક્ષેત્રમાં તો સ્થિતિ ધણી સારી છે અને મોટાભાગનાં જોબવર્ક કરતાં રેપીયર વિવર્સ પાસે તો…

રીલાયંસે બુકિંગ બંધ કર્યુઃ ક્રુડનાં પગલે સ્પિનર્સે યાર્નમાં…

ખુલતાં બજારમાં રીલાયંસ એફડીવાયમાં બુકિંગ બંધ કર્યું જે નવા ભાવ વધારાનો સંકેત આપે છે. ઈંડોરામાએ પીઓવાય બધાંજ લસ્ટરમાં રૂા.૧નો વધારો કર્યો ગાર્ડન મીલ્સ પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂ. ૧નો વધારો, શુભલક્ષ્મી પોલીયેસ્ટરમાં પીટીવાય…

ટેક્સ. કમિશ્નરે ‘ટફ’ની પેડિંગ અરજી મુદ્દે ફીઆસ્વીની માંગણીઓ…

ભારત સરકારનાં ટેક્સટાઈલ કમિશ્નર મલય ચક્રવર્તી દ્વારા ફીઆસ્વીનાં પ્રતિનિધી મંડળને ખાસ સ્પેશ્યલ એજન્ડાનાં ભાગરૂપે ચર્ચા કરવા મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યું હતું જેમાં ફીઆસ્વી વતી સુરતનાં બે પ્રતિનિધીઓ મયુરભાઈ ગોળવાળા તેમજ આશિષભાઈ ગુજરાતી બંન્ને મુંબઈ ખાતે…

આગામી બજેટ અને નવી ટેક્સટાઈલ પોલિસીથી ઉદ્યોગને મોટી…

સુરત ક્લસ્ટરનાં એવરેજ લૂમ્સ ખાતાઓમાં હાલમાં મીનીમમ ૨૪ લૂમ્સ હોય છે આથી જૂની માત્ર ૮ પાવરલૂમ્સની સંખ્યાની ટોચ મર્યાદા દૂર કરવાની વાત છે. તે ઉપરાંત ઉઘોગ આધાર નંબર ધરાવતાં અને એમએસએમઈ હેઠળ નોંધાયેલા બધાં એકમોને…

નવી ટેક્સટાઈલ મશીનરી ખરીદતા પહેલાં વિચારજો..બજેટ તેમજ નવી…

ફેબ્રુઆરી ૨૦૨૦ બજેટ અને નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત ના થાય અને ઉંડી જાણકારી ના મળે ત્યાં સુધી નવી ટેક્સટાઈલ મશીનરીની ખરીદી અને નવા મૂડી રોકાણ ઉપર બ્રેક મારવી હિતાવહ (પ્રતિનિધિ દ્વારા) સુરત, તાજેતરમાં ભારત સરકારનાં…