સુરત, (અમરિષ ભટ્ટ દ્વારા) સુરતની મહાજન સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મેનેજિંગ કમિટીની ચૂંટણી રવિવાર તા.૧૩ સપ્ટેમ્બરનાં રોજ થનાર છે અને તેની આડે હવે ગણત્રીનાં કલાકો બાકી રહ્યાં છે તેવાં સમયે…
Blog
SGCCI મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલનાં 44 ઉમેદવારાે…
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની બહુચર્ચિત મેનેજિંગ કમિટીની ચૂંટણીની ધમાધમ ચરમસીમાએ છે. ૧૩ સપ્ટેમ્બરનાં રોજ મતદાન થશે. વર્ષોથી આપસી ચર્ચા-વિચારણા અને સહમતીથી રચાતી મેનેજિંગ કમિટીની ચૂંટણી વોટિંગથી થશે. વર્ષ ૨૦૦૨માં ચૂંટણી થયા…