રીલાયંસે બુકિંગ બંધ કર્યુઃ ક્રુડનાં પગલે સ્પિનર્સે યાર્નમાં…

ખુલતાં બજારમાં રીલાયંસ એફડીવાયમાં બુકિંગ બંધ કર્યું જે નવા ભાવ વધારાનો સંકેત આપે છે. ઈંડોરામાએ પીઓવાય બધાંજ લસ્ટરમાં રૂા.૧નો વધારો કર્યો ગાર્ડન મીલ્સ પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂ. ૧નો વધારો, શુભલક્ષ્મી પોલીયેસ્ટરમાં પીટીવાય…

ધી ટેક્સટાઈલ એસોસીએશન(ઈન્ડીયા) સા.ગુ. ચેપ્ટર ‘TAI for Business…

૧૧ જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ શનિવારે ‘TAI for Business Growth’ વિષય પર અર્ધદિવસીય સેમીનારમાં ધી ટેક્સટાઈલ એસોસીએશન (ઈન્ડીયા) સાઉથ ગુજરાત ચેપ્ટર જેવાં મજબુત અને મહત્વનાં પ્લેટફોર્મ પર રહીને પોતપોતાનાં ધંધાનો વિકાસ શી રીતે કરી શકાય તેની…

ટેક્સટાઈલનાં ધંધાનાં વટવૃક્ષને વધુ ફેલાવવા કરતાં મૂળીયા ઉંડે…

તંત્રી- અમરિષ ભટ્ટ સુરતનો ટેક્સટાઈલ ઉઘોગ એક અજીબોગરીબ કશ્મકશનો સામનો કરી રહયો છે. દરેક નાના મોટા ઉઘોગ સાહસિકોનાં મનમાં ભારે મનોમંથન છે, શું કરવું? ગઈકાલ એકંદરે સારી હતી, આજ ખૂબ મુશ્કેલીથી ભરેલી છે અને આવતી…

ટેક્સ. કમિશ્નરે ‘ટફ’ની પેડિંગ અરજી મુદ્દે ફીઆસ્વીની માંગણીઓ…

ભારત સરકારનાં ટેક્સટાઈલ કમિશ્નર મલય ચક્રવર્તી દ્વારા ફીઆસ્વીનાં પ્રતિનિધી મંડળને ખાસ સ્પેશ્યલ એજન્ડાનાં ભાગરૂપે ચર્ચા કરવા મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યું હતું જેમાં ફીઆસ્વી વતી સુરતનાં બે પ્રતિનિધીઓ મયુરભાઈ ગોળવાળા તેમજ આશિષભાઈ ગુજરાતી બંન્ને મુંબઈ ખાતે…

આગામી બજેટ અને નવી ટેક્સટાઈલ પોલિસીથી ઉદ્યોગને મોટી…

સુરત ક્લસ્ટરનાં એવરેજ લૂમ્સ ખાતાઓમાં હાલમાં મીનીમમ ૨૪ લૂમ્સ હોય છે આથી જૂની માત્ર ૮ પાવરલૂમ્સની સંખ્યાની ટોચ મર્યાદા દૂર કરવાની વાત છે. તે ઉપરાંત ઉઘોગ આધાર નંબર ધરાવતાં અને એમએસએમઈ હેઠળ નોંધાયેલા બધાં એકમોને…

નવી ટેક્સટાઈલ મશીનરી ખરીદતા પહેલાં વિચારજો..બજેટ તેમજ નવી…

ફેબ્રુઆરી ૨૦૨૦ બજેટ અને નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત ના થાય અને ઉંડી જાણકારી ના મળે ત્યાં સુધી નવી ટેક્સટાઈલ મશીનરીની ખરીદી અને નવા મૂડી રોકાણ ઉપર બ્રેક મારવી હિતાવહ (પ્રતિનિધિ દ્વારા) સુરત, તાજેતરમાં ભારત સરકારનાં…