SGCCIએ નવી રાષ્ટ્રીય ટેક્સટાઈલ પોલીસી 2020 માટે સૂચનો…

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘નેશનલ ટેક્સટાઈલ પોલિસી ર૦ર૦ અંગે સરકારમાં રજૂઆત કરવા અર્થેના સૂચનો મેળવવા માટે ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ટેક્સટાઈલ ક્ષેત્રના તમામ સેકટરના સંગઠનોનાં…

નવી ટેક્સટાઈલ પોલીસી 2020નાં મધ્યમાં આવશે, નવા 10…

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રાલયનાં સેક્રેટરી રવિ કપુરે અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે નવી ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦ ચાલુ વર્ષ ૨૦૨૦નાં મધ્યભાગ સુધીમાં તૈયાર થશે અને તેની વિધિવત ધોષણા કરવામાં આવશે. તેમણે વધુ કહયું…

સુરતનાં આંગણે SGCCI દ્વારા ‘ઉદ્યોગ–ર૦ર૦’ પ્રદર્શન (24થી 27…

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ના પ્રમુખ કેતન દેસાઈએ એ ‘ઉદ્યોગ પ્રદર્શન’ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થાદ્વારા વર્ષોથી વિવિધ…

કાપડ વિવિંગ ક્ષેત્રે સફળતા માટે ઈનોવેશન, આક્રમક માર્કેટીંગ,…

(તંત્રીઃ અમરિષ ભટ્ટ) ૧૯૯૯માં ભારત સરકારે જાહેર કરેલી રૂ. ૨૫,૦૦૦ કરોડની જંગી 'ટફ' યોજનાનો મૂળ ઉદ્દેશ દેશનાં ટેક્સટાઈલ ઉઘોગની ટેકનોલોજીનાં આધુનિકીકરણનો હતો. આજે વીસ વર્ષ પછી તેની આપૂર્તિ વિશે વિચારીએ તો જરૂર કહી શકાય કે…

સુરતને ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવાની વાત દોહરાવતા…

TMMA -Textile Machinery Manufacturers' Association, India( ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ એસોસિએશન ઈન્ડીયા) ના ચેરમેન શ્રી વલ્લભ ઠુમ્મર સાથે સુરત એરપાેર્ટ પર ટેક્સટાઈલ મંત્રી સ્મૃિત ઈરાનીએ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવાની દિશામાં શું પ્રયાસ કરી શકાય…

MakSteel Wire Healds વડોદરાને ITAMMA દ્વારા ‘મેક ઈન…

Maksteel Wire Healds Pvt. Ltd. કંપનીને વિવિંગ એસેસરીઝ વિભાગમાં એક મોટા પાયાનાં ઉત્પાદક તરીકે "સર્વશ્રેષ્ઠ કેટેગરી'નો "ઈટામા- એક્સપોર્ટ એકસલંસ એવોર્ડ વર્ષ ૨૦૧૯-૨૦૨૦' તેમજ "મેક ઈન ઈન્ડીયા' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યુવા ડીરેક્ટર અને ટેકનોક્રેટ…

યાર્નના ભાવ વધારાને પગલે વૉટરજેટ ગ્રે કાપડ કવોલિટીઆેમાં…

ઈરાન અમેરિકા તણાવ અને મિસાઈલ મારા પછી સિન્યેટીક યાર્નના પગલે વોટરજેટ ગ્રેની રનિંગ ગ્રે જાતોમાં 50 પૈસાથી રૂ.1નો જાતવાર વધારાે, ધીમી ગતિએ માંગ રહી પણ લાવલાવ નથી, વિવર્સ પાસે સાધારણ સ્ટોક ખરાે, મકરસંક્રાતિ પછી મારકેટમાં…

દિલ્હી ખાતે ‘ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦’ની મિટીંગમાં વિવિંગ ક્ષેત્ર…

આશિષ ગુજરાતીનાં વડપણ હેઠળનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે ટેક્સટાલ સેક્રેટરી રવિ કપુર (આઈએએસ)ને પણ મળ્યુ હતું અને પાવરલૂમ્સ નિટીંગ ક્ષેત્રોનાં મહત્વનાં પ્રશ્નો અને મુદ્દાઓ અંગે "વન ટુ વન' મિટીંગ કરી હતી. ઉપરાંત આગામી ૨૫ જાન્યુઆરીનાં…