SGCCI Election કાપડ- હિરા ઉદ્યોગની જૂગલબંધીથી આશિષ ગુજરાતીની…

(ફીચર લેખઃ અમરિષ ભટ્ટ) સુરત,ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વાઈસ પ્રેસીડેન્ટ પદની ચૂંટણી ઐતિહાસિક પરિણામ સાથે પતી ગઈ છે. ગયા વર્ષે હાર્યા છતાં 'હાર્યા જાુગારી બમણું રમે' એ કહેવત સાર્થક કરવા ફરીથી…