//યુપીનાં કામદારોએ નોકરી માટે અન્ય રાજ્યોમાં જવા પરમિશન લેવી પડશે, માલિકે સામાજીક રક્ષણ માટે વિમો આપવો પડશેઃ યોગી આદિત્યનાથ

યુપીનાં કામદારોએ નોકરી માટે અન્ય રાજ્યોમાં જવા પરમિશન લેવી પડશે, માલિકે સામાજીક રક્ષણ માટે વિમો આપવો પડશેઃ યોગી આદિત્યનાથ

Share

 2,021 total views,  2 views today

(અમરિષ ભટ્ટ- ટેક્સટાઈલ ગ્રાફ) સુરત, દેશનાં વિવિધ રાજ્યોમાં કામ કરતાં મૂળ ઉત્તરપ્રદેશનાં એવાં ૨૩ લાખથી અધિક કામદારો છેલ્લાં બે મહિનામાં પોતાનાં વતન પરત પહોંચી ગયાં છે અને હજુ મોટી સંખ્યામાં કામદારો વિવિધ રાજ્યોમાંથી વતન પાછા ફરવા માટે રાહ જોઈ રહયાં છે. આનાં સંદર્ભમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં રોજીરોટી માટે માઈગ્રંટ લેબર કમિશનની રચના કરવાની જાહેરાત કરી હતી.
યોગી આદિત્યનાથે જાહેરાત કરતાં કહયું હતું કે આ કમિશન દ્વારા પરપ્રાંતોમાં કામ કરતાં દરેક મજદુરોને સામાજીક સુરક્ષા પુરી પાડશે અને તેનાં ભાગરૂપે સૌને વિમો ઉતારી આપવાની જોગવાઈ હશે. તેમનું કહેવું હતું કે દેશભરમાંથી જેવું લોકડાઉન હટાવી દેવામાં આવશે પછીથી એવાં પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેમાં દરેક મજદૂરોએ અન્ય રાજ્યોમાં નોકરી માટે પરત જવું હશે તેમણે ઉત્તરપ્રદેશ સરકારની મંજૂરી લેવી આવશ્યક બનશે. પોતાનાં નિવાસસ્થાને ટીમ-૧૧નાં સભ્યો સાથે ગોઠવવામાં આવેલી એક મિટીંગમાં યોગીજીએ જણાવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશમાંથી લાખો મજદૂરો દેશભરનાં અનેક રાજ્યોમાં નોકરી મજદૂરી માટે જાય છે, આવા લોકોની ક્ષમતા અને શક્તિને યોગ્ય રીતે ગોઠવવી જરૂરી છે જેથી રાજ્યનો વિકાસ થાય.”
એક વેબેનારમાં બોલતાં યોગીજીએ મોટા આક્ષેપ સાથે કહયું હતું કે, “માઈગ્રંટ લેબર કમિશન અને અન્ય રાજ્યોમાં જતાં મજદૂરો માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા એટલાં માટે પડી છે, કેમકે, અન્ય રાજ્યોમાં આપણાં નાગરીક મજદૂરોનું ખૂબ શોષણ થાય છે, આથી જે રાજ્યોએ આ મજદૂરોને ભવિષ્યમાં પુનઃ કામ પર રાખવા માંગતા હોય તો તેમણે આ મજદૂરોને સામાજીક રક્ષણ આપવાનાં ભાગ રૂપે “વિમા કવચ’ આપવું પડશે.” તેમણે વધુમાં કહયું હતું કે, “અમાનવીય સ્થિતિમાં કામ કરતાં યુપીનાં કામદારોને અત્યાર સુધી પોતાની જાત ઉપર છોડી દેવાયાં હતાં, ખાસ કરીને આ પરપ્રાંતીય મજદૂરોને લોકડાઉન દરમ્યાન ખૂબજ અમાનવીય વાતાવારણમાં જીવવાની ફરજ પડી હતી અને તેમની સાથે ભેદભાવભર્યું વતર્ન થયું હતું. આ અસહાય મજદૂરો પાણી, ખોરાક અને રહેવાની માથા પરની છત જેવી પ્રાથમિક સુવિધાઓ માટે રીતસર ટળવળતા હતાં.”
ઉત્તરપ્રદેશનાં અન્ય મજદૂરોને પણ હાલમાં મનરેગા હેઠળ રોજી મળે તેવી વ્યવસ્થા કરી હોવાનું યોગીજીએ જણાવ્યું.

યોગીજીએ મોટા આક્ષેપ સાથે કહયું હતું કે, “માઈગ્રંટ લેબર કમિશન અને અન્ય રાજ્યોમાં જતાં મજદૂરો માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા એટલાં માટે પડી છે, કેમકે, અન્ય રાજ્યોમાં આપણાં નાગરીક મજદૂરોનું ખૂબ શોષણ થાય છે, આથી જે રાજ્યોએ આ મજદૂરોને ભવિષ્યમાં પુનઃ કામ પર રાખવા માંગતા હોય તો તેમણે આ મજદૂરોને સામાજીક રક્ષણ આપવાનાં ભાગ રૂપે “વિમા કવચ’ આપવું પડશે.” તેમણે વધુમાં કહયું હતું કે, “અમાનવીય સ્થિતિમાં કામ કરતાં યુપીનાં કામદારોને અત્યાર સુધી પોતાની જાત ઉપર છોડી દેવાયાં હતાં, ખાસ કરીને આ પરપ્રાંતીય મજદૂરોને લોકડાઉન દરમ્યાન ખૂબજ અમાનવીય વાતાવારણમાં જીવવાની ફરજ પડી હતી અને તેમની સાથે ભેદભાવભર્યું વતર્ન થયું હતું. આ અસહાય મજદૂરો પાણી, ખોરાક અને રહેવાની માથા પરની છત જેવી પ્રાથમિક સુવિધાઓ માટે રીતસર ટળવળતા હતાં.

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આ નવી “માઈગ્રંટ લેબર કમિશન’ અને તેમનાં રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં રોજીરોટી તેમજ નોકરી માટે ભવિષ્યમાં પાછા જવા માંગતાં મજદૂરો માટે ઉત્તરપ્રદેશ સરકારની પૂર્વ મંજૂરીની નવી જોગવાઈ પછીથી દેશભરમાં આ રાજ્યનાં મજદૂરોનાં સહારે ચાલતાં ઉઘોગ ધંધા માટે એક મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થયું છે. ખાસ કરીને સુરતનાં કાપડ ઉઘોગમાં વિવિંગ તેમજ ફેબ્રિક પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં મોટેપાયે યુપીનાં કામદારો ખૂબજ મોટી સંખ્યામાં કામ કરી રહ્યાં છે અને આ ઉઘોગો તેમની ઉપર ખાસ્સો નિર્ભર છે ત્યારે યોગી આદિત્યનાથની આ જાહેરાતથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. જો આ રીતે યુપીથી સુરત આવતાં કામદારોની પરમીટ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અહીંના સમગ્ર કાપડ માટે મોટો માથાનો દુખાવો ઉભો થઈ શકે છે. તેમજ સુરતથી યુપી પરત ગયેલાં મજદૂરો અહીં પાછા ક્યારે આવશે તે પણ એક મોટો સવાલ બનશે.

એક વેબેનારમાં બોલતાં યોગીજીએ મોટા આક્ષેપ સાથે કહયું હતું કે, “માઈગ્રંટ લેબર કમિશન અને અન્ય રાજ્યોમાં જતાં મજદૂરો માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા એટલાં માટે પડી છે, કેમકે, અન્ય રાજ્યોમાં આપણાં નાગરીક મજદૂરોનું ખૂબ શોષણ થાય છે, આથી જે રાજ્યોએ આ મજદૂરોને ભવિષ્યમાં પુનઃ કામ પર રાખવા માંગતા હોય તો તેમણે આ મજદૂરોને સામાજીક રક્ષણ આપવાનાં ભાગ રૂપે “વિમા કવચ’ આપવું પડશે.” તેમણે વધુમાં કહયું હતું કે, “અમાનવીય સ્થિતિમાં કામ કરતાં યુપીનાં કામદારોને અત્યાર સુધી પોતાની જાત ઉપર છોડી દેવાયાં હતાં, ખાસ કરીને આ પરપ્રાંતીય મજદૂરોને લોકડાઉન દરમ્યાન ખૂબજ અમાનવીય વાતાવારણમાં જીવવાની ફરજ પડી હતી અને તેમની સાથે ભેદભાવભર્યું વતર્ન થયું હતું. આ અસહાય મજદૂરો પાણી, ખોરાક અને રહેવાની માથા પરની છત જેવી પ્રાથમિક સુવિધાઓ માટે રીતસર ટળવળતા હતાં.”
ઉત્તરપ્રદેશનાં અન્ય મજદૂરોને પણ હાલમાં મનરેગા હેઠળ રોજી મળે તેવી વ્યવસ્થા કરી હોવાનું યોગીજીએ જણાવ્યું.
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આ નવી “માઈગ્રંટ લેબર કમિશન’ અને તેમનાં રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં રોજીરોટી તેમજ નોકરી માટે ભવિષ્યમાં પાછા જવા માંગતાં મજદૂરો માટે ઉત્તરપ્રદેશ સરકારની પૂર્વ મંજૂરીની નવી જોગવાઈ પછીથી દેશભરમાં આ રાજ્યનાં મજદૂરોનાં સહારે ચાલતાં ઉઘોગ ધંધા માટે એક મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થયું છે. ખાસ કરીને સુરતનાં કાપડ ઉઘોગમાં વિવિંગ તેમજ ફેબ્રિક પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં મોટેપાયે યુપીનાં કામદારો ખૂબજ મોટી સંખ્યામાં કામ કરી રહ્યાં છે અને આ ઉઘોગો તેમની ઉપર ખાસ્સો નિર્ભર છે ત્યારે યોગી આદિત્યનાથની આ જાહેરાતથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. જો આ રીતે યુપીથી સુરત આવતાં કામદારોની પરમીટ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અહીંના સમગ્ર કાપડ માટે મોટો માથાનો દુખાવો ઉભો થઈ શકે છે. તેમજ સુરતથી યુપી પરત ગયેલાં મજદૂરો અહીં પાછા ક્યારે આવશે તે પણ એક મોટો સવાલ બનશે.

સુરતનાં કાપડ ઉઘોગમાં વિવિંગ તેમજ ફેબ્રિક પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં મોટેપાયે યુપીનાં કામદારો ખૂબજ મોટી સંખ્યામાં કામ કરી રહ્યાં છે અને આ ઉઘોગો તેમની ઉપર ખાસ્સો નિર્ભર છે ત્યારે યોગી આદિત્યનાથની આ જાહેરાતથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. જો આ રીતે યુપીથી સુરત આવતાં કામદારોની પરમીટ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અહીંના સમગ્ર કાપડ માટે મોટો માથાનો દુખાવો ઉભો થઈ શકે છે. તેમજ સુરતથી યુપી પરત ગયેલાં મજદૂરો અહીં પાછા ક્યારે આવશે તે પણ એક મોટો સવાલ બનશે.