યુપીનાં કામદારોએ નોકરી માટે અન્ય રાજ્યોમાં જવા પરમિશન…

(અમરિષ ભટ્ટ- ટેક્સટાઈલ ગ્રાફ) સુરત, દેશનાં વિવિધ રાજ્યોમાં કામ કરતાં મૂળ ઉત્તરપ્રદેશનાં એવાં ૨૩ લાખથી અધિક કામદારો છેલ્લાં બે મહિનામાં પોતાનાં વતન પરત પહોંચી ગયાં છે અને હજુ મોટી સંખ્યામાં કામદારો વિવિધ રાજ્યોમાંથી વતન પાછા…