//યાર્નના ભાવ વધારાને પગલે વૉટરજેટ ગ્રે કાપડ કવોલિટીઆેમાં પણ વધારાેઃ માંગમાં ક્રમશઃ સુધારો

યાર્નના ભાવ વધારાને પગલે વૉટરજેટ ગ્રે કાપડ કવોલિટીઆેમાં પણ વધારાેઃ માંગમાં ક્રમશઃ સુધારો

Share

 2,109 total views,  4 views today

ઈરાન અમેરિકા તણાવ અને મિસાઈલ મારા પછી સિન્યેટીક યાર્નના પગલે વોટરજેટ ગ્રેની રનિંગ ગ્રે જાતોમાં 50 પૈસાથી રૂ.1નો જાતવાર વધારાે, ધીમી ગતિએ માંગ રહી પણ લાવલાવ નથી, વિવર્સ પાસે સાધારણ સ્ટોક ખરાે, મકરસંક્રાતિ પછી મારકેટમાં સુધારાનાં અણસાર

(પ્રતિનિધિ દ્વારા) સુરત, 11 જાન્યુ, 2020 ( 3.50 બપોરે),

તાજેતરમાં ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતી પેદા થવાને પગલે સુરતનાં યાર્નબજારમાં સ્પિનર્સ જૂથાે દ્વારા મોટાભાગની યાર્ન જાતાેમાં ભાવ વધારો ઝીંકી દીધા બાદ સ્થાનિક વૉટરજેટ વિવર્સને પણ તેમની ગ્રે કાપડની જાતોમાં ભાવ વધારવાની નાેબત આવી હતી. તેનાં લીધે માેટાભાગની વૉટરજેટ ગ્રે કાપડની લગભગ બધીજ રિનીંગ જાતોમા પ0 પૈસાથી લઈ રૂા. 1નો જાતવાર ભાવ વધારવામાં આવ્યાં હતાં. જાકે સુરત શહેર તેમજ સાયણ-કીમ-જાેલવા-બમરાેલી- પાંડેસરા – સચીન જીઆઈડીસી તેમજ હોજીવાલા દરેક જગ્યાઆેએ વૉટરજેટ લૂમ્સનાં બધા ખાતાઆે ફૂલ સ્વીંગમાં કાર્યરત છે. વૉટર જેટ વિવિંગ ક્ષેત્રનાં અમારા સુત્રો અનુસાર હવે 15મી જાન્યુઆરીનાં રોજ મકરસંક્રાતિ પછી આવનારાે સમય ઘણો સારો રહેશે અને લગ્નસરા વિગેરેનાં લીધે છેક મે 2020 સુધી સમગ્ર કાપડની વેલ્યુ ચેઈનમાં કામકાજ સારા રહેશે . તે દરમ્યાન હોળીનાં થોડાંક દિવસ કામકાજને અસર રહેશે. પરંતુ, ઉત્તરાણ પછીથી એકંદરે સમગ્ર ઉદ્યોગમાં કામકાજ સારા રહેવાની પુરી સંભાવના છે.

WaterJet GREY Rates by: ANUP DESAI-9825112194       
QUALITY .......... RATES Rs.  
SILVERMATE 46".......12.50
SILVERMATE 62" ......16.00
MICRO 7KG............11.75
MICRO 8KG ...........14.00
American CRAPE 8KG...18.00
American CRAPE 10KG..21.00
RAW SILK.............10.50
PAPER SILK (C/N).....18.00
PAPER SILK (P/P).....13.50
MICRO 10Kg...........15.50
MICRO 12KG...........18.00
TAIWAN 12KG..........16.25
TWILL 13KG...........18.00
TWILL 14KG...........19.00
TWILL 16KG...........21.50
TAIWAN 10Kg..........13.75
SATTIN PATTI.........20.50
HARRINBON............20.50
TAFFETA 57"..........19.00
MOSS SATIN 12KG......30.00
MOSS SATIN 16KG......34.00
ULTRA SATIN..........18.50
DULL SATIN 15KG .....24.00
DULL SATIN 18KG......27.00
BLACK TEXO...........19.00
ROTTO 8KG 63"........14.00
SANA SILK............19.00
BANGLORI SATIN ......17.50
ULTRA SATIN 8KG......13.50
BLACKBERRY SATIN.....24.00
JAPAN CRAPE..........24.00
FRANCH CRAPE 10KG....19.50
MALAI SATIN..........27.00
BANGLORI (MONO)......17.00
ZORBA (CXP)..........28.00
CHINON 7KG ..........19.00
COBRA (PXP) .........30.00
BAHUBALI.............15.00
DYED DUPION .........20.00
WHITEOUT 44" 26KG....44.00
VICHITRA (CXP).......21.00
VICHITRA (PXP).......18.00
MASHILIN (PXP).......25.00
MOSS SATIN 18KG......38.00
ZOYA (PXP)...........13.00
ZOYZ (NXN)...........22.00
TUSSER SATIN (PXP)...26.00