સુરતને ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવાની વાત દોહરાવતા…

TMMA -Textile Machinery Manufacturers' Association, India( ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ એસોસિએશન ઈન્ડીયા) ના ચેરમેન શ્રી વલ્લભ ઠુમ્મર સાથે સુરત એરપાેર્ટ પર ટેક્સટાઈલ મંત્રી સ્મૃિત ઈરાનીએ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનુ હબ બનાવવાની દિશામાં શું પ્રયાસ કરી શકાય…

MakSteel Wire Healds વડોદરાને ITAMMA દ્વારા ‘મેક ઈન…

Maksteel Wire Healds Pvt. Ltd. કંપનીને વિવિંગ એસેસરીઝ વિભાગમાં એક મોટા પાયાનાં ઉત્પાદક તરીકે "સર્વશ્રેષ્ઠ કેટેગરી'નો "ઈટામા- એક્સપોર્ટ એકસલંસ એવોર્ડ વર્ષ ૨૦૧૯-૨૦૨૦' તેમજ "મેક ઈન ઈન્ડીયા' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યુવા ડીરેક્ટર અને ટેકનોક્રેટ…

યાર્નના ભાવ વધારાને પગલે વૉટરજેટ ગ્રે કાપડ કવોલિટીઆેમાં…

ઈરાન અમેરિકા તણાવ અને મિસાઈલ મારા પછી સિન્યેટીક યાર્નના પગલે વોટરજેટ ગ્રેની રનિંગ ગ્રે જાતોમાં 50 પૈસાથી રૂ.1નો જાતવાર વધારાે, ધીમી ગતિએ માંગ રહી પણ લાવલાવ નથી, વિવર્સ પાસે સાધારણ સ્ટોક ખરાે, મકરસંક્રાતિ પછી મારકેટમાં…

દિલ્હી ખાતે ‘ટેક્સટાઈલ પોલીસી ૨૦૨૦’ની મિટીંગમાં વિવિંગ ક્ષેત્ર…

આશિષ ગુજરાતીનાં વડપણ હેઠળનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે ટેક્સટાલ સેક્રેટરી રવિ કપુર (આઈએએસ)ને પણ મળ્યુ હતું અને પાવરલૂમ્સ નિટીંગ ક્ષેત્રોનાં મહત્વનાં પ્રશ્નો અને મુદ્દાઓ અંગે "વન ટુ વન' મિટીંગ કરી હતી. ઉપરાંત આગામી ૨૫ જાન્યુઆરીનાં…

ઠંડી પડતી યુએસ-ઈરાન યુધ્ધની સ્થિતિ અને રો-મટિરિયલ્સનાં ઘટતાં…

સુરતનાં કાપડ ઉઘોગનાં અનુભવી જાણકારો અને સુત્રોનાં મતે સ્પિનર્સનો યાર્નનો અચાનકનો આડેધડ ભાવ વધારો "વાસ્તવિક કરતાં લાંબા ખાડી યુધ્ધની ધારણાં અનુમાનો' ઉપર ઉભો થયેલો હતો. જેમાં ઈરાન અમેરિકા વચ્ચેનો ટકરાવ યુધ્ધમાં ઓઈલ-ક્રુડની સપ્લાય લાઈનને અસર…

ગ્રે કાપડમાં ૧૦ દિવસથી ભાવો સ્થિર, પાવરલૂમ્સ- રેપીયર-ઈલે.જેકાર્ડ…

હાલમાં રેપીયર વિવર્સ પાસે ટોપડાઈડ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સ તેમજ ગારમેન્ટ કાપડનાં એમ ત્રણેય ક્ષેત્રોમાં કામકાજ ખૂબજ સારા છે. અને ગારમેન્ટ ક્ષેત્રમાં તો સ્થિતિ ધણી સારી છે અને મોટાભાગનાં જોબવર્ક કરતાં રેપીયર વિવર્સ પાસે તો…

રીલાયંસે બુકિંગ બંધ કર્યુઃ ક્રુડનાં પગલે સ્પિનર્સે યાર્નમાં…

ખુલતાં બજારમાં રીલાયંસ એફડીવાયમાં બુકિંગ બંધ કર્યું જે નવા ભાવ વધારાનો સંકેત આપે છે. ઈંડોરામાએ પીઓવાય બધાંજ લસ્ટરમાં રૂા.૧નો વધારો કર્યો ગાર્ડન મીલ્સ પીટીવાય માં દરેક ડેનિયર તેમજ લસ્ટરમાં રૂ. ૧નો વધારો, શુભલક્ષ્મી પોલીયેસ્ટરમાં પીટીવાય…

ધી ટેક્સટાઈલ એસોસીએશન(ઈન્ડીયા) સા.ગુ. ચેપ્ટર ‘TAI for Business…

૧૧ જાન્યુઆરી ૨૦૨૦નાં રોજ શનિવારે ‘TAI for Business Growth’ વિષય પર અર્ધદિવસીય સેમીનારમાં ધી ટેક્સટાઈલ એસોસીએશન (ઈન્ડીયા) સાઉથ ગુજરાત ચેપ્ટર જેવાં મજબુત અને મહત્વનાં પ્લેટફોર્મ પર રહીને પોતપોતાનાં ધંધાનો વિકાસ શી રીતે કરી શકાય તેની…